Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: જામનગરના એક મહિલા સામે વીજચોરીનો આક્ષેપ મૂકી કરાયેલી ફોજદારી ફરિયાદમાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ક્રિકેટ બંગલા વિસ્તારમાં રહેતા વીણાબેન અનિલભાઈ નામના મહિલાના ઘેર વીજ ટૂકડીએ ચેકીંગ કરી વીજચોરીનો આક્ષેપ મૂકી પુરવણી બીલ આપ્યું હતું. આ મહિલા સામે ફોજદારી ફરિયાદ પણ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વાય.એમ. પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial