Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામમાં રામ જન્મોત્સવની ઉજવણી

વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ

ખંભાળીયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલલાના દરેક ગામમાં રામ જન્મોત્સવ ઉજવવા અંગે વિશ્વ હિન્દુ પરિષદની મિટિંગ યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય પ્રવિણસિંહ કંચવા, જામનગરના મંત્રી દીપકભાઈ જાની, ધર્મેશભાઈ ગોંડલીયા, દ્વારકા જિલ્લા અધ્યક્ષ પાંચાણ સુંભણીયા, જેઠાભાઈ ભોચીયા, અમીતભાઈ જાદવાણી, મિલનભાઈ વારીયા, અશ્વિનભાઈ મહેતા, રણજીતસિંહ જેઠવા, ભીમબાપુ, પારુલબેન, પ્રતિભાબેન, સીતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રામનવમી પર્વ મનાવવા તથા ચૈત્રી નવરાત્રિ ઉત્સવ અંગે ચર્ચા થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh