Advertisement
Author: નોબત સમાચાર

બેંક ઓફ બરોડા દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન

લોકસભાની ચૂંટણી સંદર્ભમાં બેંક ઓફ બરોડા દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એંક ઓફ બરોડા દ્વારા જામનગર, દ્વારકા, પોરબંદરની ૪૮ શાખાઓમાં કૃષિ એવમ નાણાકીય વ્યવહારો અર્થે આવતા બેંક ગ્રાહકોને વધુને વધુ મતદાન કરવા જાગૃત કરવા કાર્યક્રમની શરૂઆત કરી છે. પોસ્ટર, સ્ટેમ્પ સહિત વિવિધ પદ્ધતિ દ્વારા બેંક ઓફ બરોડાની પ્રત્યેક ૪૮ શાખાઓમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવા અનુરોધ કરવા કાર્યક્રમ આયોજીત કર્યો છે. પાક ધિરાણના સમયે ખાસ કૃષિ ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્રે સંકળાયેલ ખેડૂતોને મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે, સાથે સાથે બિઝનેસ, બચત ખાતા ધરાવતા ગ્રાહકોને પણ આ મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh