Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલમહાકુંભ ર.૦ અન્વયે આયોજનઃ
ખેલ મહાકુંભ ર.૦ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-જામનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઝોન કક્ષાની ચેસ સ્પર્ધામાં ૪ વિવિધ ઝોનમાંથી ૬૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અન્વયે એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલમાં જામનગર શહેર કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ૬ વયજુથમાં સમાવિષ્ટ ૪૮ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન સ્પોર્ટસ કો-ઓર્ડિનેટર શ્રી હાર્દિકભાઈ જોષીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial