Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાઈ-નમકીન કન્વેન્શન એન્ડ એકસપો એડિશનમાં
જામનગર તા. ૯: મીઠાઈ નમકીન કન્વેન્શન એન્ડ એકસપો ૭ એડિશનનું યશોભૂમિ, દિલ્હીમાં આયોજન થયું જેમાં જામનગરના પાવન કચોરીવાળાને ટ્રેન્ડસેટરનો એવોર્ડ આપી બહુમાનિત કરવામાં આવ્યા હતા. પરિવારના હર્ષિલ મુકેશભાઈ અનડકટએ આ એવોર્ડ સ્વીકાર્યા પછી જણાવાયું કે ફેમિલી બિઝનેસને આગળ વધારવા નવી પેઢી પણ એટલો જ રસ લઈ કચોરીની વિવિધ ૧૨ પ્રકારની કચોરી જેવી કે ક્રાનબેરી, પોપ્સ, હિંગ કચોરી તથા મિલેટ નમકીન જેવી વેરાયટી ડેવલોપ કરીને પોતાના પરંપરાગત બિઝનેસને આગળ વધાર્યો છે. દિલ્હીમાં આ પ્રસંગે પરિવારના મુકેશભાઈ દ્વારકાદાસ અનડકટે હાજર રહી તેમને બિરદાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial