Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૯: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આજે અંતિમ ધનુર્માસ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
ઠાકોરજીની મંગલા આરતી સવારે ૫.૩૦ વાગ્યે યોજાઈ હતી. ત્યારપછી ઠાકોરજીના સ્નાનાદિ અભિષેકનો ક્રમ થયો હતો. સવારે ૯.૩૦ વાગ્યે ઠાકોરજીને રાજભોગ ધરવામાં આવ્યો હતો. હાલમા ભારે ઠંડીના માહોલમાં વારાદાર પૂજારીઓ દ્વારા સેવાનો પ્રકાર, વસ્ત્ર પરિધાન, આભૂષણો, શ્રૃંગાર, ભોગ ઈત્યાદિ રૂતુને અનુરૂપ કરવામાં આવ્યા હતા. સવારે ૧૦.૩૦ વાગ્યે અનોસર થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial