Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર દેશમાં એકમાત્ર
ખંભાળિયા તા. ૯: ગુજરાત રાજય દેશનું એક માત્ર એવું રાજય છે કે જે રાજયના પશુપાલકોને દુષ્કાળ તથા અનાવૃષ્ટિમાં રાહતદરે ઘાસ આપે છે. રાજયના વન મંત્રી મૂળુભાઈ બેરાએ તાજેતરમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજય સરકારની ઘાસ વિકાસ વધારવાની પ્રેરક પહેલને કારણે ઘાસ ઉત્પાદન તથા સંગ્રહ ક્ષમતા સુવિધા વધતા બે વર્ષમાં ૫૧ ઘાસ ગોડાઉનના નિર્માણ થયા પછી ૨૦૨૪/૨૫માં પણ વધુ ૧૫ ઘાસ ગોડાઉનના નિર્માણનું આયોજન રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial