Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના લોકોને હાલ સાયબર ફ્રોડની રોજ નવીનવી ટેકનિકોને ઠગ લોકો ઉપયોગ કરતા હોય, સ્માર્ટ બનવા તથા સાયબર ફ્રોડ અંગે જાગૃત થવા અને સુરક્ષીત રહેવા અપીલ કરાઈ છે.
અજાણ્યા ખાતામાંથી આપના બેંક ખાતામાં પૈસા આવે ત્યારે તુરંત ચેક ના કરવા, થોડી રાહ જોવા, આવા કિસ્સામાં ચેકીંગ કરવામાં પહેલા ખોટો પીન નાખીને બીજી વખત સાચો પીન નાખી ચેકીંગ કરવા તથા તુરંત બેલેન્સ ચેકીંગમાં સાચો પીન નાખીને સાયબર ફ્રોડનો ભોગ બનવા સંભાવના હોય, ફ્રોડથી બચવા તથા ૧૯૩૦ ડાયલ કરીને હેલ્પ મેળવવા અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial