Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ પોલીસને જાણ કરીઃ
જામગનર તા. ૧૬ઃ જામનગરના મસીતીયા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક સુમરા પ્રૌઢની ૧૯ વર્ષની પુત્રીએ માનસિક બીમારીથી કંટાળી જઈને ઝેરના પારખા કર્યા પછી તેણીનું સારવારમાં મૃત્યુ થયુ છે.
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં શાળા નં.ર પાસે વસવાટ કરતા અલારખા આમદભાઈ ખફી નામના સુમરા પ્રૌઢના પુત્રી અફસાનાબેન (ઉ.વ.૧૯) છેલ્લા એકાદ વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.
આ યુવતીને સારવાર અપાવવામાં આવતી હતી. તેમ છતાં પોતાની બીમારીથી કંટાળી ગયેલા અફસાનાબેને ગઈ તા.૫ની સવારે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવતીનું ગઈકાલે મૃત્યુ થયું છે. પિતા અલારખાભાઈએ પોલીસને જાણ કરી છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial