Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકાના વકીલ રહ્યા કોર્ટ કાર્યવાહીથી અળગા

જામનગરમાં થયેલી વકીલની હત્યા સામે ઉગ્ર રોષઃ

જામનગરના વકીલ હારૂનભાઈ ૫લેજાની બુધવારે કરવામાં આવેલી નિર્મમ હત્યાને દેવભૂમિ દ્વારકા જિલ્લા બાર એસોસિએશને સખત શબ્દોમાં વખોડી કાઢી દુખ વ્યક્ત કર્યું છે. જામનગર વકીલ મંડળ આ મુદ્દે જે કાર્યવાહી કરશે તેમાં દ્વારકાનું બાર એસો. પણ સાથે રહેશે તેવી ખાતરી આપવામાં આવીછે અને હત્યાના વિરોધમાં આજે તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નિર્ણય કર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh