Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ નજીક ઘુમલીમાં આવેલ તપોવન વિશ્વ વિદ્યાલયમાં રિસર્ચ લાયબ્રેરીના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આ લાયબ્રેરી ભવિષ્યમાં યુવા પેઢીને સંશોધનકાર્ય માટે ખૂબ ઉપયોગી બની રહેશે. આ કાર્યક્રમમાં શિક્ષણપ્રેમી ભીમશીભાઈ કરમુર, ઈતિહાસકાર નરોત્તમભાઈ પલાણ, સમણ શ્રુતપ્રજ્ઞજી, ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, મામલતદાર એ.પી. ચાવડા, પ્રાંત અધિકારી કરમટા, ટીડીઓ વગેરે હાજર રહ્યા હતાં. સંચાલન ખુશાલભાઈ શીલુએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial