Advertisement
Author: નોબત સમાચાર

એલચીના હિંડોળાની ઝાંખી

શ્રી ગુંસાઈજીના રપમા બેઠકજીમાં

જામનગર તા. ૯: જામનગર સેન્ટ્રલ બેંક સામે, ઝંડુભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના રપમા બેઠકજીમાં તા. ૯-૮ના સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન એલચીના હિંડોળાની ઝાંખી રાખવામાં આવી છે. સર્વે વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદીપભાઈ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh