Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મ્યુનિસિપલ કમિશનરના આદેશથી
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે. છતાં ઢોરથી પણ બદ્તર હાલતમાં રહેલ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી પૂરી ક્ષમતાથી કરવામાં આવતી નથી. જ્યારે ઉપરથી આદેશ મળે ત્યારે જ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. આજે મ્યુનિ. કમિશનરના આદેશથી ફરી એક વખત રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ ઝુંબેશ કેટલા દિવસ ચાલે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial