Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: નેસ્ટ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા ધો. ૮ થી ૧ર અને એન્જીનિયર તથા મેડિકલમાં અભ્યાસ કરતા મેમન સમાજના વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ માટે તથા આર્થિક રીતે મજબુત થાય તે માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ અંગેના ફોર્મ ભરવા તથા વધુ વિગત માટે દરરોજ (રવિવાર સિવાય) સવારે ૧૦ થી બપોરના ૧ અને સાંજે પ થી ૮ વાગ્યા દરમિયાન રંગુનવાલા હોસ્પિટલ (ફોન નં. ૦ર૮૮- રપપ૮૭૪૭), કાલાવડના નાકા પાસે, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial