Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી

૧.ર ડિગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૯: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.ર ડિગ્રીના ઘટાડા સાથે મહતમ તાપમાન ૩૧ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. જે ગઈકાલે પણ યથાવત રહ્યો હતો. નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને નહીંવત ઘટીને લઘુતમ તાપમાન ર૬.પ ડિગ્રી નોંધાયું હતું.

નગરના નભમાં વરસાદી વાદળોના અવાગમન વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૮ થી ૧૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh