Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિનામૂલ્યે નેત્ર-દંત, સર્વરોગ નિદાન-સારવારનો કેમ્પ

જામનગર તા. ૧૩: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને સાંસદ પૂનમબેન માડમ (પ્રમુખ, સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ)ના સહયોગથી તથા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નિઃશૂલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ તા. ૧૭-૯ ને મંગળવારે સવારે ૯ થી ૧ર શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ મોકલવામાં આવશે. ડો. હિરાબેન જોશી તથા દંત નિષ્ણાંત ડો. રશેશ ઓઝા અને નિરાલી દવે સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh