Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં યોજાયેલા
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયામાં શિક્ષકદિનનો કાર્યક્રમ સરકારી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ તથા આપ પાર્ટીમાંથી કોઈને ન બોલાવી માત્ર ભાજપને બોલાવાતા ઈન્ડિયા ગઠબંધન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ અંગે વિરોધ વ્યકત કરીને શિક્ષકદિન જેવા કાર્યક્રમોમાં આવી રીતે અધિકારીઓ દ્વારા ભેદભાવ થયો હોય આવા સરકારી અધિકારીને ફરજમાંથી છુટા કરીને ભાજપનો ખેસ ધારણ કરી લેવા જણાવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ પર પગલાની માંગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial