Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજનઃ
જામનગર તા. ૧૩: લોહાણા જ્ઞાતિની સંસ્થા શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા. ૧પ-૯-ર૪, રવિવારના સાંજે ૪ વાગ્યે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ધન્વન્તરિ હોલ, ડીકેવી કોલેજ પાસે જ્ઞાતિ અગ્રણીઓની હાજરીમાં યોજવામાં આવ્યો છે. આ સન્માન સમારોહમાં એલકેજી થી ધો. ૮ સુધીના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાના નામનું રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર સાંજે ૪ થી પ-૩૦ વાગ્યા સુધીમાં કરાવી લેવાનું રહેશે. ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર ના હોય તેઓ સીધા જ હોલમાં પ્રવેશ લઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ ને સમયસર સ્થળ ઉપર ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial