Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં હિન્દુ ધર્મની સર્વ જ્ઞાતિઓ માટેઃ
જામનગર તા. ૧૩: વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ હિન્દુ દ્વારા સંસ્થાના પ્રણેતા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના આશિષ છત્ર હેઠળ તા. ૧ર-૧-રપ ના જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદમાં હિન્દુ ધર્મની સર્વ જ્ઞાતિઓ માટે જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ જિલ્લા પ્રાંત અનુસાર રજીસ્ટ્રેશન માટે વિવિધ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લોકોએ (મો. ૭૦૧૬૪ ર૪ર૬૦, ૯૩ર૮૦ ૦ર૦૦૬, ૯૮૯૮૧ ૧૮૦પ૪) પર સંપર્ક સાધવા સંસ્થાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial