Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીએ કરી હતી રાવઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક પરિણીતાએ પતિ તથા સાસુ સામે ત્રાસ આપી દહેજ માંગી ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના મોરકંડા રોડ પર સનસિટીમાં રહેતા નાઝીમાબેને પોલીસમાં પતિ અઝહર કાદર બ્લોચ, સાસુ શહેનાઝબેન સામે ત્રાસ આપ્યાની, મારકૂટ કરવા અંગે અને દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી પતિ તથા સાસુનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અસરફ જુણેજા તથા નિલય ઠાકર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial