Advertisement
Author: નોબત સમાચાર

સગીરાને નસાડી જવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજૂર

પોક્સો અદાલતે જામીન આપ્યાઃ

જામનગર તા. ૧૭: જામનગરની એક સગીરાનું અપહરણ કરવાના નોંધાયેલા ગુન્હામાં જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરમાં રહેતી એક સગીરા ગઈ તા.૩-૯-૨૪ના પોતાના ઘરેથી નીકળી ગયા પછી રાત્રિ સુધી પરત નહીં આવતા આ સગીરાને વિશાલ કમલેશ સીરવાણી નામનો શખ્સ નસાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

આ ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા પછી જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા ખાસ પોક્સો અદાલતમાં અરજી કરી હતી. અદાલતે વકીલ જયન ગણાત્રા, સંજયસિંહ કેશુરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh