Advertisement
Author: નોબત સમાચાર

હાથમાં દુખાવો ઉપડ્યા પછી બેશુદ્ધ બનેલા પ્રૌઢનું થયું મોત

ઉલ્ટી થતાં દવાખાને ખસેડાયા હતાઃ

જામનગર તા. ૧૭: જામનગર નજીકના વિભાપરમાં રહેતા એક પ્રૌઢને હાથમાં દુખાવો ઉપડ્યા પછી ઉલ્ટી થતાં તેઓ બેશુદ્ધ બની ગયા હતા. આ પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા રમેશભાઈ ડુંગરભાઈ પીપરીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢને ગઈકાલે સવારે હાથમાં દુખાવો ઉપડ્યા પછી ઉલ્ટી થવા લાગી હતી. બેભાન બની ગયેલા રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પ્રૌઢનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર જયદીપભાઈ પીપરીયાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh