Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર કો.ઓ. બૅન્કની સ્થળાંતરિત શાખાનું પૂ. દેવપ્રસાદજીના હસ્તે ઉદ્ઘાટન

જામનગરની અગ્રણી સહકારી બેંક નવાનગર કો.ઓ. બેંકની ખોડીયાર કોલોની શાખાનું ખોડીયાર મંદિર પાસે રોયલ હાઈટસ કોમ્પલેક્ષમાં સ્થળાંતર થયા પછી આ શાખાનું ઉદ્ઘાટન આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજના તથા બેંકના ફાઉન્ડર ચેરમેન આર.કે. શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના ચેરમેન પ્રદીપભાઈ ખાધર, વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર, બેંકના ડાયરેકટર્સ, સ્ટાફ મેમ્બર્સ તથા અન્ય સભાસદો-ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ નવા સ્થળાંતરીત સ્થળના નવાનગર બેંકની શાખા આજથી સંપૂર્ણ સુવિધા સાથે કાર્યરત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh