Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-ગણોદ બસના રૂટમાં ફેરફારથી મુસાફરો પરેશાનઃ રજૂઆત

સડોદરથી ધૂનધોરાજીની બસો વાયા ફુલનાથ મંદિર દોડાવો

સડોદર તા. ૧૭: જામનગર-ગણોદ રૂટની એસ.ટી. બસના રૂટમાં ફેરફાર કરવામાં આવતા મુસાફરોની પરેશાની વધી છે.

જામનગર-ગણોદ બસ બપોરે ૧ વાગ્યે ઉપડતી હતી જે નવાગામ (બેડ) થઈને ચાલતી હતી. તેમાં ફેરફાર કરીને હવે કાનાલુસ માર્ગેથી ચલાવવામાં આવતા ૪૦ મિનિટનો સમય વધી ગયો છે.

સડોદરની ધુન ધોરાજીની તમામ બસો વાયા ફુલનાથ મંદિર માર્ગેથી દોડાવવા પણ માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh