Advertisement
Author: નોબત સમાચાર

તળાવની પાળે બ્યુટીફીકેશનના કામમાં ભ્રષ્ટાચાર

જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકા દ્વારા તળાવની પાળ ફરતે વરસો જુની બે કિમી લાંબી દીવાલ હતી. તે તોડીને નવી દીવાલ બનાવવાનું કામ થઈ રહ્યું છે. જેમાં દિવાલ બનાવવા માટે પાયા ખોદયા વગર, ઉપર દીવાલ બનાવવામાં આવી રહી છે. અને અત્યંત નબળું કામ થઈ રહ્યું છે. જેથી આ કામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના દંડક સમજુબેન પારીયાએ કર્યો છે.

આ કામ અંગે સ્થળ પર જઈ રોજકામ કરવાની તથા કડક તપાસ કરી પગલાં લેવા તેમણે માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh