Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે

જામનગર તા. ૩૦: જામનગરના પ્રગતિશીલ યુવક મંડળ વોર્ડ નં. ૧૦ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સમારંભ તા. ૩૦-૧૧ ને શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, ગણેશ કોલ્ડ સ્ટોરેજ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

જેમાં ધો. ૧ થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સેવામાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરનાર વ્યકિતઓને મહેમાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. તેમ હસમુખભાઈ જેઠવા (પૂર્વ મેયર, જેએમસી) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh