Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા
જામનગર તા. ૩૦: જામનગરમાં આધાર કાર્ડ સંબંધિત કામગીરીમાં અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, હાલમાં અનેક આધારકાર્ડ કેન્દ્રમાં સર્વર બંધ હોવાની સમસ્યા નડી રહી છે. લિંક મળતી નથી, આથી આધાર કાર્ડની કામગીરી થઈ શકતી નથી. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી ઘરે પરત ફરે છે.
જ્યારે કામગીરી ચાલુ હોય ત્યારે ખૂબ ઓછા ટોકન આપવામાં આવે છે. આથી ટોકનોની મર્યાદા દૂર કરી લોકોની સમસ્યા હલ કરવા જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial