Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાયન્ટસ ગ્રુપ દ્વારા આયોજીત
જામનગર તા. ૩૦: જાયન્ટસ ગ્રુપ દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે તા. ૩૦-૧૧ ને શનિવારે સાંજે ૫ વાગ્યે કેશવ એવોર્ડ આપવામાં આવશે. રાજય કક્ષાએ નંબર પ્રાપ્ત કરનારા નવ યુવાનોને સંતો-મહંતો તથા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial