Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક તથા બીન શૈક્ષણિક સ્ટાફની ઘટ અંગે

જામનગર તા. ૩૦: રાજય શાળા સંચાલક મહામંડળ- ગુજરાત પ્રદેશ દ્વારા ગ્રન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફ ઘટ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી અને અન્ય લગત વિભાગોમાં રજૂઆત કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ જામનગર જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ દીપકભાઈ ઠકકર (મો. ૯૩૭૫૫ ૨૬૩૯૩ નો સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમ્યાન અથવા મંડળના માનદ્દ મંત્રી જતીનભાઈ શાહ (મો. ૯૮૨૪૨ ૧૩૬૩૮) નો સવારે ૧૧: ૦૦ થી ૧: ૦૦ સમય દરમ્યાન સંપર્ક કરવા, આ માહિતી તાકિદના ધોરણે અપવાની હોઈ તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh