Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસમાં પારો ૩ ડીગ્રી નીચે સરકી જતા
જામનગર તા. રપઃ જામનગરમાં આજે તાપમાનનો પારો થોડો નીચે તરફ શરકતા ગરમીમાં પણ થોડી રાહત અનુભવાઈ હતી. છેલ્લા બે દિવસથી પારો સતત નીચે તરફ સરકી રહ્યો છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩પ.૬ અને ન્યુન્તમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ મહત્તમ ૭૬ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ૧૬.૪ કિ.મી.ની નોંધાઈ હતી.
આગલા દિવસ મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી અને તેમાં આગલા દિસે ૩૮.૪ ડીગ્રી નોંધાયું હતું. આમ બે દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટી જતા ગરમીમાં રાહત અનુભવાઈ છે, જો કે ભેજનું પ્રમાણ ઊંચુ જળવાતા અસહ્ય બફારો અનુભવાયો હતો, તો પવનની ઝડપ સરેરાશ કરતા વધુ રહેતા લોકોને ગરમીમાં રાહત અનુભવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial