Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્યુપ્રેશર સુજોક મેગ્નેટ થેરાપીઃ
જામનગર તા. રપઃ જામનગરમાં રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સેવા સમાજમાં તા. ર૬ થી ૩૧ મે ર૦ર૪ સુધી એક્યુપ્રેશર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિ સારવારનો પાંચ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ચિકનગુનીયા, જુના સાંધાનો દુઃખાવો, કમરદર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરાલાઈસ, બીપી, સુગર, જાડાપણુ, આંખ, કાન, ગળુ, અને દરેક બીમારીનો ઈલાજ દવા વગર (હાથ-પગની નાડી દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સમાજના પ્રમુખ મનસુખ રાબડીયાએ અનુરોધ કર્યો છે.
આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial