Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ચેન્નાઈમાં કોલકાતા અને હૈદ્રાબાદ વચ્ચે ફાઈનલ મુકાબલો

'આઈપીએલ ક્લાઈમેક્સ'

ચેન્નાઈ તા. રપઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ-ર૦ર૪ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે ફાઈનલ મુકાબલો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચે થશે.

આઈપીએલ-ર૦ર૪ માં કોલકાતા અને હૈદ્રાબાદ વચ્ચેના લીગ રાઉન્ડ મેચમાં કોલકાતાનો ચાર રને રોમાંચક વિજય થયો હતો, જ્યારે પ્રથમ ક્વોલીફાયર મેચમાં પણ કોલકાતાએ હૈદ્રાબાદને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.

તેની સામે હૈદ્રાબાદે દ્વિતીય ક્વોલીફાયરના વિજેતા રાજસ્થાનને ૩૬ રને પરાજીત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સિઝનનો અંતિમ મુકાબલો ફરીથી કોલકાતા અને હૈદ્રાબાદ વચ્ચે રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ

શ્રેયસ ઐયર (કેપ્ટન), કે.એસ. ભરત, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુસિંહ, અંગક્રિશ રઘુવંશી, શેરફેન રધરફોર્ડ, મનિષ પાંડે, આન્દ્રે રસેલ, નીતિશ રાણા, વેંકટેશ ઐયર, અનુકુલ રોય, રમણદીપસિંહ, વણ ચક્રવર્તી, સુનિલ નાઈટ, વણ ચક્રવતી, અરોરા, ચેતન સાકરિયા, હર્ષિત રાણા, સુયશ શર્મા, મિશેલ સ્ટાર્ક, દુષ્યંથા ચમીરા, સાકિબ હત્પસૈન, મુજીબ ઉર રહેમાન, ગટ એટકિન્સન, અલ્લાહ ગઝનફર.

સનરાઈઝર્સ હૈદ્રાબાદઃ

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક કલાસેન, એડન માર્કરામ, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભૂવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી. નટરાજન, મયંક માર્કન્ડે, ઉંમરાન મલિક, અનમોલ પ્રીતસિંહ, ગ્લેન ફિલિપ્સ, આર. ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ઉપેન્દ્ર યાદવ, જે. સુબ્રમણ્યમ્, સનવીરસિંહ, વિજયકાંત વ્યાસકાન્ત, ફઝલહક ફાકી, માર્કો જાનસેન, આકાશ મહારાજસિંહ, મયંક અગ્રવાલ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh