Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-રામેશ્વરમ્ એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

નવી લૂ૫ લાઈનના નિર્માણના કારણે

રાજકોટ તા. રપઃ દક્ષિણ મધ્ય રેલવેના તિરૂપતિ-કાટપાડી સેકશનમાં નવી લૂપ લાઈનના નિર્માણને કારણે ર૮-મે-ર૦ર૪ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૬૭૩૪ ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેનીગુંટા-મેલપક્કમ-કાટપાડી થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં તિરૂપતિ સ્ટેશનનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh