Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની બલીહારીઃ
જામનગર મહાનગરપાલિકાના નામે વેરાના બીલ આવતા હતા, પરંતુ તેમાં ભાડુતના નામ પણ ચઢાવી દેવામાં આવતા મિલકતના માલિકોમાં રોષ ફેલાયો છે. ગઈકાલે અનેક મિલકત માલિકો મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને હોબાળો મચાવ્યો હતો. એક માહિતી મુજબ શહેરમાં ૩૩ હજાર ભાડુઆતના નામે અલગ વેરા બીલ ફાળવવામાં આવ્યા છે. હવે ભાડુઆતનું નામ કમી કરવું હશે તો સોગંદનામું કરવાની ફરજ પડશે. તો મકાનમાલિક પણ ફફડી રહ્યા છે કે ભાડુઆત મિલકત ઉપર હક્ક જમાવી દેશે તો?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial