Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીપીએસના ગુન્હામાં આરોપીની સંડોવણીઃ
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયાના સલાયા ગામના રહેવાસી અને એનડીપીએસ એક્ટ હેઠળના ગુન્હામાં સંડોવાયેલા શખ્સ સામે આજે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયા ગામમાં એક શખ્સ સામે સાડા ત્રણેક વર્ષ પહેલાં અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક કાયદા હેઠળ આજે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ગુન્હાની વિશેષ વિગતો દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેય આજે સાંજે જાહેર કરશે. સલાયામાં ડ્રગ્સની હેરાફેરી કરવાના ગુન્હામાં ઝડપાઈ ગયેલા શખ્સ સામે આ કાયદા હેઠળ ગુન્હો નોંધાયો છે ત્યારે તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial