Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર હંઝડાપરથી જુવાનપુર સુધી છ કિ.મી.ના માર્ગ ઉપર ૬૦ મીટર પહોળી એર સ્ટ્રીપ બનાવવાનું કામ ગતિમાં છે. જેમાં ૩૦ મીટરની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. જે પૂર્ણ થયે બીજી ૩૦ મીટર પહોળી એરસ્ટ્રીપ બનાવવાનું કામ હાથ ધરાશે. અર્થાત આ છ કિમીનો નેશનલ હાઈવે ૬૦ મીટર પહોળી એરસ્ટ્રીપ માટે બનશે. જે માટે બન્ને તરફની જરૂરી જમીનોનું સંપાદન કામ કરતા પૂરૃં થઈ ગયું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
દ્વારકા જિલ્લામાં ૬૦ મીટર પહોળી એરસ્ટ્રીપ હોવાનું સદ્દભાગ્ય દ્વારકા જિલ્લાને પ્રાપ્ત થશે જે સમગ્ર ગુજરાતમાં હાઈવે પર કયાંય નથી દ્વારકા જિલ્લો સરહદી જિલ્લો હોય આ ખાસ સગવડ ઊભી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial