Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગર દરે. સ્થિત પૂજા વેસ્ટર્ન મેટાલિક લિ. દ્વારા વર્ષ-ર૦ર૩-ર૪ ના પૂર્ણ થતા નાણાકીય વર્ષના અંતે ઈક્વિટિ શેર હોલ્ડર્સને ૧૦% નું ડિવિડન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રૃા. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર પર રૃા. ૧/- નું ડિવિડન્ડ એટલે કે, ૧૦% નું ડિવિડન્ડ ઈક્વિટી શેર હોલ્ડર્સની મંજૂરીને આધીન જાહેર કરવામાં આવેલ છે. સામાન્ય સભામાં શેર હોલ્ડર્સની મંજૂરી બાદ આ ડિવિડન્ડ ઈક્વિટી શેર હોલ્ડર્સને ચૂકવવામાં આવશે. સતત બીજા વર્ષે પૂજા વેસ્ટર્ન મેટાલિક લિ. દ્વારા શેર હોલ્ડર્સ માટે ૧૦% ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ-ર૦રર-ર૩ માં પણ ઈક્વિટી શેર હોલ્ડર્સને ૧૦% ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial