Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતેલા સાંઢ જેવા વાહને ગાયને હડફેટે લેતા લોહીલુહાણ થઈ હતી
જામનગરમાં જોડીયા ભુંગામાં શાળા નંબર-૩૦ સામેના ગેઈટ પાસેથી ભારે અને ઓવર લોડ વાહનોની સતત અવર જવર રહે છે. ગઈકાલે બેફામ પસાર થતા ભારે વાહન ચાલકે એક ગાયને હડફેટે લીધી હતી. અને લોહી લુહાણ બની હતી. આ માર્ગે ઢીંચડા રીંગ રોડ, બેડી મરીન સહિતની પોલીસ ચોકી કાર્યરત છે. પરંતુ તે માત્ર દેખાવ પૂરતી જ હોય તેવું સાબિત થાય છે. અહી પોલીસ દ્વારા કયારેય માતેલ સાંઢની માફક ચાલતા ઓવર લોડ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી જ નથી. તેમ આ વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘારે જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial