Advertisement
Author: નોબત સમાચાર

જીજીબીએસ જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઘટકો દ્વારા કલેકટરને આવેદન

કચ્છના માંડવીમાં સમાજની દીકરીના હત્યારાને સજા અપાવવા

જામનગર તા. ૧૭: જી.જી.બી.એસ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘટકો દ્વારા કચ્છ જિલ્લામાં સમાજની દીકરીની થયેલ હત્યાના કેઈસ અંગે આવેદન પાઠવ્યુ હતું. કચ્છનાં માંડવી તાલુકાનાં ગોધરા (અંબેધામ) ગામની સમાજની દીકરી ગૌરીબેન તુલસીભાઈ ગરવાની હત્યા નિપજાવાઈ હતી.  આ કેઈસમાં હત્યારાને સખત સજા કરવામાં આવે તેવી માંગણી સામે જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

જેમાં જી.જી.બી.એસ જામનગર/દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોદ્દેદારો, વડીલો, યુવાઓ, મહિલાઓ જોડાયા હતાં. તેમ પ્રમુખ શાંતિલાલ સોમેશ્વર અને મહામંત્રી દિવ્યેશ શેખાએ જણાવ્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh