Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં
ખંભાળિયા તા. ૧૭: હાલ આચાર્યની ભરતી રાજ્યની ગ્રાંટેડ શાળાઓમાં ચાલુ હોય તથા આગામી સમયમાં શિક્ષકોની પણ ભરતી થવાની હોય બન્ને ભરતી પ્રક્રિયામાં શાળાની એન.ઓ.સી. તથા છુટા થવાની કામગીરીમાં લાંબો વિલંબ તથા પ્રશ્નો તથા અડચણો થતી હોય હવે પછી આચાર્ય- શિક્ષક ભરતીમાં શાળાના એન.ઓ.સી.ની જરૂર નહીં પડે તથા નવી નિયુકિત થનારને જિ. શિ. જ છૂટા કરશે તેવો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવતા આવકારદાયક બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial