Advertisement
Author: નોબત સમાચાર

વસંત વાટીકા પાસે થાંભલામાં શોર્ટ સર્કીટથી નાગરિકોમાં ભય

એક અઠવાડીયામાં ત્રીજી વખત શોર્ટ સર્કીટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી વસંત વાટીકા નજીક મધુરમ વીલાની શેરી નં.૩માં વીજ કંપનીના એક થાંભલામાં ગઈરાત્રે ધડાકા થતાં ભય પ્રસરી ગયો હતો. આ રીતે એક અઠવાડીયા દરમિયાન ત્રીજી વખત આગની લપેટ સાથે ધડાકા થયા હતા.

આ બાબતે ત્યાંના રહેવાસીઓએ અવારનવાર વીજ કચેરીએ રજૂઆત કરી હોવા છતાં તે થાંભલામાં થતાં શોર્ટ સર્કીટ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓના કિંમતી વીજ ઉપકરણો બગડી જવાની ફરિયાદ ઉઠી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh