Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકાના નારણપુર ગામ નજીકનો માર્ગ અત્યંત ખરાબ હોવાના કારણે આજે એક છકડોરિક્ષા ઊંધા માથે થયો હતો. બનાવની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મદદ માટે પહોંચ્યા હતાં, જો કે કોઈ જાનહાની-નુક્સાન થવા પામી ન હતી.
આ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ રાજકીય નેતા અહિં ફરકર્યો પણ નથી કે રસ્તાની મરામત કરવાની તસ્દી લીધી નથી. આ માર્ગની સમસ્યા અગાઉ પણ અનેક વખત અખબારોના પાને ચમકી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial