Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા રકતદાન શિબિર તા. પ-૪-ર૪ ના સવારેે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે. નોંધણી તથા વધુ વિગત માટે જીમીત ચંદરીયા મો. ૭૩પ૯૪ ૧ર૬૬૧ અથવા પ્રશેન શાહ મો. ૮૧૪૦ર ૬૪૯૯૭ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial