Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૨૭: જામનગરના સિક્કામાં આવેલી જેટી નજીકના એક પ્રતિબંધિત વિસ્તારમાં ગઈકાલે સિક્કાનો એક માછીમાર બોટ સાથે પ્રવેશી જતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા જેટી વિસ્તારમાં રાજ્ય સરકારે એક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યાે છે. તે જગ્યામાં ગઈકાલે સિક્કાનો હનીફ મામદ સંઘાર નામનો શખ્સ માછીમારી માટે પોતાની બોટ લઈને ગયો હતો.
આ શખ્સ સામે બેડી મરીન પોલીસ સ્ટેશનના જમાદાર જે.ડી. ઝાલાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial