Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનપ્રતિનિધિઓની સરકાર સમક્ષ માંગણી
જામનગર તા. ૨૭: અમદાવાદ સુધી આવીને અટકતી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની માંગણી રાજકોટના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રેનો જામનગર સુધી લંબાવવાની જરૂર છે.
અમદાવાદ સુધી જ આવતી ૬ ટ્રેનોને રાજકોટ સુધી લાવવા અંગે જનપ્રતિનિધિ એવા રામભાઈ મોકરીયા અને રૂપાલાજીએ સરકાર સમક્ષ માંગણી કરી છે.
હકીકતે હાલ ડબલીંગનું કામ ચાલે છે. જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. ત્યારે આ છ ટ્રેનો જામનગર સુધી લંબાવાઈ જોઈએ. અથવા તો ઓખા સુધી લઈ જવી જોઈએ. તેવી માંગણી જામનગર રીજીયન પેસેન્જર્સ એસો.ના માનદ મંત્રી ચંદ્રવદનભાઈ પંડયાએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial