Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીલ્લા કલેકટર સમક્ષ રજૂઆત
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લાનાં જોડીયામાં સરકારી ખરાબા ગૌચરમાં ભૂમાફીયાએ દબાણ કર્યા છે. એ સબ રજીસ્ટ્રાર દાદ આપતા ન હોય તેના નિયમમુજબ પગલા લેવા જોઈએ.
મૂળ બાલાચડીના અને હાલ જામનગરના કરતા નિવૃત્ત એ.એસ.આઈ. મનજીભાઈ કે. મકવાણાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અમાસ્ી સાથણીની જમીનમાં અમુક તત્ત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. અગાઉનાં જવાબદાર અધિકારીઓ દ્વારા જમીન સરકારી ખરાબા ખાતે કરી દેવાઈ હતી.
જોડીયા સબ રજીસ્ટ્રારે અરજી ઈન્વર્ડ કર્યા વગર પરત કરી હતી તેની સામે નિયમ મુજબ પગલા લેવા જોઈએ. ઉપરાંત સરકારીલ ગૌચરમાં દબાવેલી સરકારી ખરાબા વેચાણની પેરવી ચાલે છે. આમ સમગ્ર પ્રકરણમાં તપાસ કરાવી યોગ્ય પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial