Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી

વહેલી સવારે વાતાવરણમાં ઠંડક

જામનગર તા. ર૭ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને ન્યુનત્તમ તાપમાન ૧પ.૬ ડીગ્રી અને અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીથી ઓછું રહેતા મોડી રાતથી લઈને આજે વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. ગ્રામ્ય વિસ્તાર તથા ધોરીમાર્ગો પર ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૮ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh