Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૦: ગુજરાત આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે થયેલ ફરિયાદ તથા કાર્યવાહીના સંદર્ભમાં વિરોધ વ્યક્ત કરવા તથા ચૈતર વસાવાના સમર્થનમાં આપ પાર્ટી દ્વારા સમર્થન રેલી કાઢવામાં આવી હતી. આ સમર્થન રેલી સાથેની પદયાત્રા ખંભાળીયામાં જોધપુર ગેઈટથી શરૂ થઈ હતી તથા નગર ગેઈટ સુધી શહેરમાં ફરી હતી. જેમાં દ્વારકા જિલ્લા તથા ખંભાળીયા શહેરના કાર્યકરો, આગેવાનો આપ પાર્ટીના સમર્થકો જોડાયા હતા. વિશાળ સંખ્યામાં કાર્યકરોએ બેનરો લટકાવીને તથા સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તથા ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial