Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના જીતેશભાઈ કણઝારીયાએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા

                                                                                                                                                                                                      

ખંભાળીયાના ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણઝારીયાને ભાજપ દ્વારા રાજ્યસભાની ટિકિટ આપવામાં આવતા તેઓ બિનહરીફ વિજેતા થયા હતા. રાજ્યસભામાં સ્પીકર સી.સી. કૃષ્ણમૂર્તિની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સદસ્ય તરીકે સોગંદ લઈને સહી કરી હતી તથા સ્પીકરને મળી અભિવાદન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh