Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટર, ટીન કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૩૦: જામનગરના હરિયા કોલેજ રોડ પર ગઈકાલે સાંજે પોલીસના પેટ્રોલિંગમાં સ્કૂટરમાં બીયરના ર૪ ટીન લઈને જતો એક શખ્સ ઝડપાઈ ગયો છે.
જામનગરના હરિયા સ્કૂલ રોડ પર ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જીજે-૧૦-ઈએફ ૩૦૩૫ નંબરનું જ્યુપીટર સ્કૂટર શકના આધારે રોકી લેવામાં આવ્યું હતું.
પોલીસે સ્કૂટરની તલાશી લેતા તેમાંથી બીયરના ર૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન, સ્કૂટર મળી કુલ રૂ।.૩૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને ગોકુલનગરમાં રહેતા આકાશ મધુભાઈ મેથાણીયા નામના શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial